૧ રાજા 1:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ હવે જુઓ, રાજ તો અદોનિયા કરે છે. અને હે મારા સ્વામી રાજા, તમે તો એ જાણતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પણ હવે તો અદોનિયા રાજા બની બેઠો છે અને તમને તેની કંઈ ખબર નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હવે જો, અદોનિયા રાજા બન્યો છે અને મારા માલિક રાજા, તમે તો એ જાણતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પણ અત્યારે તો આપની જાણ બહાર અદોનિયા જ રાજા થઈ બેઠો છે. Faic an caibideil |