1 યોહાન 2:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 અને ખ્રિસ્તે પોતે પણ એ જ સાર્વકાલિક જીવન આપવાનું વચન આપેલું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે. Faic an caibideil |