1 કરિંથીઓ 7:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 મને લાગે છે કે હાલના સંકટના કારણથી દરેક માણસે પોતાની [હાલ] જે સ્થિતિ છે તેમાં રહેવું સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 હાલની નાજુક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દરેક માણસે પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 આ મુશ્કેલીનો સમય છે. તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે. Faic an caibideil |