1 કરિંથીઓ 16:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મારા પોતાના હાથથી હું આ લખું છું, “પાઉલની શુભેચ્છા!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ21 હું પાઉલ છું, અને આ અભિવાદન હું મારા સ્વહસ્તે લખી રહ્યો છું. Faic an caibideil |