1 કરિંથીઓ 14:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં [ચાલે છે] તેમ, ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 કારણ, આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ, Faic an caibideilપવિત્ર બાઈબલ33 દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે. Faic an caibideil |