1 કરિંથીઓ 14:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તમે બધા ઈશ્વરનો સંદેશો વારાફરતી પ્રગટ કરો; જેથી બધાને શિક્ષણ અને પ્રોત્સાહન મળે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તમે બધા એક પછી એક પ્રબોધ કરી શકો. આ રીતે બધા જ લોકોને ઉપદેશ આપી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય. Faic an caibideil |