Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 14:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતા [ના મન] ની સાથે તથા ઈશ્વરની સાથે બોલવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 જો અર્થઘટન કરનાર કોઈ ન હોય, તો અન્ય ભાષાઓમાં બોલનારે શાંત રહેવું અને પોતાના મનમાં તેણે ઈશ્વરની સાથે વાત કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 14:28
3 Iomraidhean Croise  

જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે] , અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો.


બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે.


બધાંની પારખ કરો; જે સારું છે તે ગ્રહણ કરો;


Lean sinn:

Sanasan


Sanasan