1 કરિંથીઓ 12:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 સૌનું ભલું થાય માટે દરેક બાબતમાં કોઈને કોઈ રીતે આત્માની દોરવણી મળે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 દરેક વ્યક્તિમાં પવિત્ર આત્માનું પ્રદાન જોઈ શકાય છે. જે આત્મા પ્રદાન કરે છે તેના દ્વારા એક વ્યક્તિ બીજા લોકોને મદદકર્તા બને છે. Faic an caibideil |