Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 12:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પણ શરીર એક છે અને અવયવો અનેક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 12:20
5 Iomraidhean Croise  

તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ, અને અરસપરસ એકબીજાના અવયવો [છીએ].


કેમ કે જેમ શરીર એક છે, અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે; તેમ ખ્રિસ્ત પણ છે.


કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું.


જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત?


આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ જ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.”


Lean sinn:

Sanasan


Sanasan