Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 આસેલને છ પુત્રો હતા, તેઓનાં નામ આ છે.:આઝીકામ, બોખરું, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન; એ આસેલના પુત્રો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરુ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:44
3 Iomraidhean Croise  

જ્યારે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું ત્યારે ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની અગળથી નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ.


આસેલને છ પુત્રો હતા. તેઓના નામ આ છે: આઝીકામ, બોખરુ, એશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન. એ સર્વ આસેલના પુત્રો હતા.


મોસાથી બીનઆ થયો. તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર એલાસા, ને તેનો પુત્ર આસેલ.


Lean sinn:

Sanasan


Sanasan