૧ કાળવૃત્તાંત 9:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 આહાઝથી યારા થયો. યારાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રીથી મોસા થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 આહાઝ યારાનો પિતા હતો. યારાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ42 આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો. Faic an caibideil |