૧ કાળવૃત્તાંત 9:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યહૂદાના પુત્રોમાંના, બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તે આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 યહૂદા, બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળના લોકોએ યરુશાલેમમાં વસવાટ કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહૂદાના પુત્રોમાંના બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાનાં જેઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે: Faic an caibideil |