૧ કાળવૃત્તાંત 9:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 દ્વારપાળો ચારે બાજુએ હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પ્રત્યેક દિશામાં એકએક દરવાજો હતો: ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ર્વિમમાં. દરેક દરવાજે એક મુખ્ય સંરક્ષક રહેતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ. Faic an caibideilપવિત્ર બાઈબલ24 દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ. Faic an caibideil |