૧ કાળવૃત્તાંત 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યદૂશૂનના પુત્ર ગાલાલના પુત્ર શમાયાનો પુત્ર ઓબાદ્યા, ને એલ્કાનાના પુત્ર આસાનો પુત્ર બેરેખ્યા, તેઓ નટોફાથીઓનાં ગામોના રહેવાસીઓ હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 ઓબાદ્યા એ શમાયાનો પુત્ર હતો. શમાયા ગાલાલનો પુત્ર હતો. ગાલાલ યદૂથૂનનો પુત્ર હતો, અને બેરેખ્યા આસાનો પુત્ર હતો. આસા એલ્કાનાહનો પુત્ર હતો. તેઓ નટોફાથીઓનાઁ ગામોના રહેવાસીઓ હતા. Faic an caibideil |