૧ કાળવૃત્તાંત 9:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેઓના ભાઈઓ, તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો, એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો [હતા.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 કુટુંબના વડા હોય એવા યજ્ઞકારોની સંખ્યા 1,760 હતી. તેઓ મંદિરના સેવાકાર્યમાં પ્રવીણ હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 આ બધાં અને તેઓના ભાઇઓ, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 1,760 યાજકો હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા. Faic an caibideil |