૧ કાળવૃત્તાંત 8:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એલ્પાલના પુત્રો:એબેર મિશામ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એલ્પાલને ત્રણ પુત્રો હતા: એબેર, મિશામ અને શેમેદ. શેમેદે, ઓનો અને લોદ નગરો અને તેમનાં આસપાસનાં ગામો બંધાવ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં, Faic an caibideilપવિત્ર બાઈબલ12 એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં; Faic an caibideil |