૧ કાળવૃત્તાંત 7:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ઇસ્સાખારનાં સર્વ કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓની કુલ સંખ્યા સિત્યાશી હજાર બહદુર સૈનિકોની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ઇસ્સાખારના કુળના સર્વ કુટુંબોમાંથી લશ્કરી સેવા માટે લાયક હોય એવા 87,000 પુરુષો નોંધાયેલા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ5 ઇસ્સાખારના કુલસમૂહના સર્વ કુટુંબોમાંથી યુદ્ધને માટે ઉપલબ્ધ એવા પુરુષોની સંખ્યા 87,000 હતી, તેઓ શૂરવીર યોદ્ધાઓ હતા, તેઓનાં નામ વંશાવળીમાં સામેલ કરેલાં છે. Faic an caibideil |