૧ કાળવૃત્તાંત 7:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 હેબેરથી યાફલેટ, શોમેર તથા હોથામ, ને તેઓની બહેન શુઆ થયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 હેબેરને ત્રણ પુત્રો હતા: યાફલેટ, શોમેર અને હોથામ; તેને શૂઆ નામે એક પુત્રી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ32 હેબેરના પુત્રો: યાફલેટ, શોમેર, હોથામ, તેમની બહેન શૂઆ હતી. Faic an caibideil |