૧ કાળવૃત્તાંત 7:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેને શેરા નામની એક પુત્રી હતી. તેણે નીચેનું તથા ઉપરનું બેથ-હોરોન તથા ઉઝ્ઝેન-શેરા બાંધ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 એફ્રાઈમને શેરા નામે એક પુત્રી હતી. તેની પુત્રીએ ઉપરનું અને નીચાણનું બેથ હોરેન અને ઉઝઝેનશેરા નગરો બાંધ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તેને શેઅરાહ નામની એક પુત્રી હતી. તેણે નીચેનું તથા ઉપરનું બેથ-હોરોન તથા ઉઝઝેન-શેઅરાહ બાંધ્યાં. Faic an caibideil |