૧ કાળવૃત્તાંત 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તોલાના પુત્રો:ઉઝ્ઝી રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ, એ પોતાના પિતૃઓનાં કુટુંબોના, એટલે તોલાના કટુના સરદારો, તેઓ પોતાના જમાનાઓમાં પરાક્રમી શૂરવીરો હતા. દાઉદની કારકિર્દીમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસો હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તોલાને છ પુત્રો હતા: ઉઝઝી, રફાયા, યરિયેલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ. તેઓ તોલાના વંશના કુટુંબના વડા હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. દાવિદ રાજાના સમયમાં તેમની સંખ્યા 22,600ની હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તોલાના પુત્રો: ઉઝઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા, તેઓ પોત પોતાના કુટુંબોના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં આ કુટુંબોમાંના 22,600 પુરુષો શૂરવીર યોદ્વાઓ હતા. Faic an caibideil |