Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મનાશ્શાના પુત્રો:અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ થયો; તેને જ પેટે ગિલ્યાદનો પિતા માખીર પણ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પોતાની અરામી રખાતથી મનાશ્શાને બે પુત્રો હતા. આસ્રીએલ અને માખીર; માખીર ગિલ્યાદનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મનાશ્શાના વંશજો: અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ જન્મ્યો અને ગિલયાદના પિતા માખીરને પણ જન્મ તેણે જ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:14
13 Iomraidhean Croise  

અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.


અને યૂસફે ત્રીજી પેઢી સુધીનાં એફ્રાઇમનાં છોકરાં જોયાં; અને મનાશ્શાના દિકરા માખીરના દિકરાઓ યૂસફના ખોળામાં ઊછર્યા.


નફતાલીના પુત્રો:યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ; તેઓની મા બિલ્હા હતી.


તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંની બે પત્ની કરી, એકનુ નામ માકા હતું બીજીને પેટે સલોફહાદ થયો; સલોફહાદને પુત્રીઓ જ થઈ.


યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:મનશ્શા તથા એફ્રાઈમ.


અને યૂસફના દિકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી, મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદના દિકરા હેફેરના દિકરા સલોફહાદની દીકરીઓ [મૂસાની] પાસે આવી. અને તેની એ દીકરીઓનાં નામ આ હતાં:એટલે માહલા, નોઆ તથા હોગ્લા તથા મિલ્કા તથા તિર્સા.


અને અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઈ, બાશાનમાં ઓગના રાજ્યનાં નગરો, એ મનાશ્શાના દીકરા માખીરના પુત્રોને માટે, એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે, માખીરપુત્રોના અર્ધાભાગને માટે હતાં.


જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી [ઊતરી આવ્યા] ; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન [આવ્યો] ; માખીરમાંથી અધિકારીઓ, અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનારા ઊતરી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan