Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઈરના પુત્રો:શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો પુત્ર હુશીમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ઈરના પુત્રો: શુપ્પીમ અને હુપ્પીમ. આહેરના પુત્રોમાંના એકનું નામ હુશીમ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ઇરના પુત્રો: હુપ્પીમ તથા શુપ્પીમ; અને આહેરનો પુત્ર હુશીમ હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:12
7 Iomraidhean Croise  

અને બિન્યામીનના દિકરા : બેલા તથા બેખેર ને આશ્બેલ, ગેરા તથા નામાન, એહી તથા રોશ તથા મુપ્‍પીમ તથા હુપ્‍પીમ તથા આર્દ.


એ સર્વ યદીએલના પુત્રો હતા, તેઓના પિત્રુઓના કટુંબોના સરદારો, સત્તર હજાર બસો પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.


નફતાલીના પુત્રો:યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ; તેઓની મા બિલ્હા હતી.


તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંની બે પત્ની કરી, એકનુ નામ માકા હતું બીજીને પેટે સલોફહાદ થયો; સલોફહાદને પુત્રીઓ જ થઈ.


બિન્યામીનનો જ્યેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહાર;


શફૂફાન તથા હૂરામ.


Lean sinn:

Sanasan


Sanasan