Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇસ્સાખારના પુત્રો:તોલા, પુઆ, યાશૂબ તથા શિમ્રોન, એ ચાર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇસ્સાખારને ચાર પુત્રો હતા: તોલા, પુઆ, યાશુબ અને શિમ્રોન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્સાખારના પુત્રો: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન એ ચાર.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:1
4 Iomraidhean Croise  

અને ઇસ્સાખારના દિકરા : તોલા તથા પુવા તથા યોબ તથા શિમ્રોન.


હેશ્બોન તેનાં પાદરો સહિત તથા યાઝેર તેનાં પાદરો સહિત મળ્યાં.


તોલાના પુત્રો:ઉઝ્ઝી રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ, એ પોતાના પિતૃઓનાં કુટુંબોના, એટલે તોલાના કટુના સરદારો, તેઓ પોતાના જમાનાઓમાં પરાક્રમી શૂરવીરો હતા. દાઉદની કારકિર્દીમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસો હતી.


Lean sinn:

Sanasan


Sanasan