૧ કાળવૃત્તાંત 6:67 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)67 તેઓએ તેઓને આશ્રયનગર એટલે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ તેના પાદરો સહિત આપ્યું, વળી ગઝેર તેનાં પાદરો સહિત; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.67 એફ્રાઈમના પહાડીપ્રદેશનું આશ્રયનગર શેખેમ, ગેઝેર, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201967 તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ67 તેના ગૌચરો સાથે અપાયેલાં આશ્રયનગરો: એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં આવેલું શખેમ તેનાં ગૌચરો સાથે; ગેઝેર તેનાં ગૌચરો સાથે; Faic an caibideil |