૧ કાળવૃત્તાંત 6:57 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 હારુનના પુત્રોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેનાં પાદરો સહિત, યાત્તીર તથા એશ્તમોઆ તેમનાં પાદરો સહિત; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.57-59 આરોનના વંશજોને ગૌચરો સહિત અપાયેલાં નગરો આ પ્રમાણે છે: આશ્રયનગર હેબ્રોન, યાત્તીર, લિબ્નાનાં નગરો, એસ્તેસોઆ, હીલેન, દબીર આશાન, અને બેથ-શેમેશ તેમનાં ગોચર સહિત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત, Faic an caibideilપવિત્ર બાઈબલ57 વળી આસપાસના ગૌચરો સાથેનાં આશ્રયનગરો: લિબ્નાહ, યાત્તીર, એશ્તમોઆ, Faic an caibideil |