Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 6:54 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 હવે તેઓને રહેવાને જે ચતુ:સીમાઓ ઠરાવી આપી હતી તે પ્રમાણે તેઓનાં રહેઠાણો આ હતાં:હારુનના પુત્રોનાં, એટલે કહાથીઓનાં કુટુંબોનાં [રહેઠાણો] , કેમ કે [પહેલો] હિસ્સો તેઓનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

54 આરોનના વંશમાં કહાથના ગોત્રના વંશજોને મળેલા પ્રદેશમાં તેમના વસવાટની વિગતો આ પ્રમાણે છે. લેવીઓને અપાયેલ પ્રદેશમાંથી તેમને પ્રથમ ભાગ મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

54 આ એ જગ્યાઓ છે જ્યાં હારુનના વંશજો રહેતા હતા; તેમની સીમાઓની અંદર ચિઠ્ઠીઓ ફેંકીને કહાથીઓને રહેઠાણો માટે એક ભાગ આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 6:54
7 Iomraidhean Croise  

ઇશ્માએલના દિકરા એ, ને તેઓનાં ગામો તથા મુકઅમો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; અને તેઓ તેઓનાં કુળોના બાર સરદારો હતા.


એનો પુત્ર સાદોક, અને એનો પુત્ર અહિમાસ.


અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં.


અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓએ અગ્નિથી બાળી નાખ્યા.


અને લેવીપુત્રોમાંના કહાથીઓનાં કુટુંબોમાંના હારુનના દીકરાઓને માટે તે હતાં; કેમ કે પહેલો ભાગ તેઓનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan