૧ કાળવૃત્તાંત 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અઝાર્યાથી સરાયા થયો, ને સરાયાથી યહોસાદાક થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14-15 પ્રભુએ નબૂખાદનેસ્સાર રાજા હસ્તક યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદિવાસમાં મોકલ્યા ત્યારે તેમની સાથે યહોસાદોકને પણ બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેનો પુત્ર સરાયા અને તેનો પુત્ર યહોસાદાક થયો. Faic an caibideil |