Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 6:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અહિટૂબથી સાદોક થયો, સાદોકથી શાલુમ થયો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 સાદોક, શાલ્લૂમ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર શાલ્લૂમ,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 6:12
6 Iomraidhean Croise  

અઝાર્યાથી અમાર્યા થયો, અમાર્યાથી અહિટૂબ થયો.


શાલુમથી હિલ્કિયા થયો, હિલ્કિયાથી અઝાર્યા થયો.


મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુરુંબો અનુક્રમે આ પ્રમાણે છે:


અહિટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કિયાનો પુત્ર આઝાર્યા ઈશ્વરના મંદિરનો કારભારી.


અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામનાં પુત્ર હિલ્કિયાનો પુત્ર સરાયા, એ ઈશ્વરના મંદિરનો કારભારી હતો,


એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.


Lean sinn:

Sanasan


Sanasan