૧ કાળવૃત્તાંત 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કાર્મી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ઇસ્રાએલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કામીર્. Faic an caibideil |