૧ કાળવૃત્તાંત 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ગુનીના પુત્ર આબ્દિયેલનો પુત્ર આહી, તેઓના કુળના તેઓ સરદારો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 ગુનીનો પૌત્ર અને આબ્દીએલનો પુત્ર અહી આ ગોત્રોનો આગેવાન હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 ગૂનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહીં તેના કુલનો આગેવાન હતો. Faic an caibideil |