૧ કાળવૃત્તાંત 5:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 મુખ્ય યોએલ, બીજો શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં [વસતા હતા] ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 યોએલ અગ્રગણ્ય ગોત્રનો સ્થાપક હતો; જ્યારે શાફામ બીજા વધારે અગત્યના ગોત્રનો સ્થાપક હતો. યાનાઇ અને શાફટ બાશાનમાંના બીજાં ગોત્રોના સ્થાપક હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યોએલ જેષ્ઠ હતો, બીજો શાફામ, અને ત્યાર પછી યાનાઈ, અને શાફાટ બાશાનમાં હતા. Faic an caibideil |