૧ કાળવૃત્તાંત 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેને નારાને પેટે અહુઝઝામ, હેફેર, તેમેની તથા હાહાશ્તારી થયા. એઓ નારાના પુત્રો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેને નારાથી જન્મેલા ચાર પુત્રો હતા: અહૂઝઝામ, હેફેર, તેમેની અને હાઅહાશ્તારી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેને નાઅરાહને પેટે અહૂઝઝામ, હેફેર, તેમની અને હાઅહાશ્તારી થયા. Faic an caibideil |