Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એટામના પિતા [ના પુત્રો] આ હતા : યિઝ્‍એલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3-4 હૂર કાલેબની પત્ની એફ્રાથનો સૌથી મોટો પુત્ર હતો, અને તેના વંશજોએ બેથલેહેમ નગરની સ્થાપના કરી. હૂરને ત્રણ પુત્રો હતા: એટામ, પનુએલ અને એઝેર. એટામને યિઝએલ, યિશ્મા અને યિદબાશ એ ત્રણ પુત્રો અને હાસ્સલએલ્પોની નામે પુત્રી હતાં. પનુએલે ગેદોર નગરની, જ્યારે એઝેરે યહુશા નગરની સ્થાપના કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 એટામના વંશજો: યિઝએલ, યિશ્મા તથા યિદબાશ, હાસ્સલએલ્પોની તેની પુત્રી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:3
5 Iomraidhean Croise  

શોબાલના પુત્ર રાયાથી યાહાથ થયો. યાહાથથી આહુમાય તથા લાહાદ થયા. એ સોરાથીઓનાં કુટુંબો છે.


ગદોરનો પિતા પનુએલ, તથા હૂશાનો પિતા એઝેર. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરના પુત્રો છે.


તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,


તથા યઝ્રિએલ તથા યોકદામ તથા ઝોનોઆ;


ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ખોમાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે? તો આ તેં અમને શું કર્યું છે?” તેણે તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું, તેવું મેં તેઓને કર્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan