Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓ બેરશેબામાં મોલાદમાં, હસારશુઆલમાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 છેક દાવિદના શાસનકાળની શરૂઆત સુધી શિમયોનના વંશજો આ નગરોમાં રહેતા હતા: બેરશેબા, મોલાદા, હસારશૂઆલ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:28
11 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ થયાં. પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં. તેમ જ તેઓનું આખું કુટુંબ યહૂદાના વંશજોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ.


બિલ્લામાં, એસેમમાં, તોલાદમાં;


અને યેશૂઆમાં, મોલાદમાં, બેથ-પેલેટમાં;


હાસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસબાઓમાં;


અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોનાં કુળનાં છેવાડાં નગરો કાબ્સેલ તથા એદેર તથા યાગૂર;


અમામ તથા શમા તથા મોલાદા;


અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું,


યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan