૧ કાળવૃત્તાંત 4:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેની યહૂદી પત્નીને પેટે ગદોરનો પિતા યેરેદ, સોખોનો પિતા હેબેર તથા ઝાનોઆનો પિતા યકૂથીએલ થયા. બિથ્યા નામની ફારુનની પુત્રી જેને મેરેદ પરણ્યો હતો તેના પુત્રો એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા. Faic an caibideil |