૧ કાળવૃત્તાંત 4:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એશ્તોનથી બેથરાફા, પાસેઆ, તથા નાહાશ શહેર વસાવનાર તહિન્ના થયા. તેઓ રેખાના માણસો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એશ્તોનને ત્રણ પુત્રો હતા: બેથરાફા, પાસેઆ અને તહિન્ના. તહિન્ના નાહાશ નગરનો સ્થાપક હતો. તેમના વંશજો રેખામાં રહેતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા. Faic an caibideil |