૧ કાળવૃત્તાંત 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ બધા દાઉદના પુત્રો હતા; તને તામાર તેઓની બહેન હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 એ સર્વ પુત્રો ઉપરાંત દાવિદને ઉપપત્નીઓથી થયેલા પુત્રો હતા. તેને તામાર નામે પુત્રી પણ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી. Faic an caibideil |