૧ કાળવૃત્તાંત 29:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 આ પ્રમાણે યિશાઈના પુત્ર દાઉદે સર્વ ઇઝરાયલ ઉપર રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26-27 યિશાઈના પુત્ર દાવિદે ઇઝરાયલ પર ચાલીસ વર્ષ રાજ કર્યું. તેણે હેબ્રોનમાં સાત વર્ષ અને યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયલ પર શાસન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ26 યશાઇ પુત્ર દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર શાસન કર્યું. Faic an caibideil |