૧ કાળવૃત્તાંત 28:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી સોનાના દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું, તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું રૂપું તોળીને [આપ્યું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 દીવીઓમાં અને તેનાં કોડિયાંમાં કેટલું સોનું વાપરવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું ચાંદી તોળીને આપ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 સોના-ચાંદીની દીવીઓ અને તેના કોડિયા માટે કેટલા સોના-ચાંદી વાપરવાં, Faic an caibideil |