Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 27:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પાંચમાં મહિનાને માટે પાચમો સરદાર શામ્હૂથ ઇસહારનો વંશજ હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 27:8
5 Iomraidhean Croise  

શામ્‍મા હરોદી, અલીકા હરોદી;


શામ્મોથ હરોરી, હેલેસ પલોની;


ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.


ચોથા મહિનાને માટે ચોથો [સરદાર] યોઆબનો ભાઈ અસાએલ, ને તેની પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.


છઠ્ઠા મહિનાને માટે છઠ્ઠો [સરદાર] તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો; તેની ટોળીમાં‍ ચોવીસ હજાર હતા.


Lean sinn:

Sanasan


Sanasan