Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 27:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ચોથા મહિનાને માટે ચોથો [સરદાર] યોઆબનો ભાઈ અસાએલ, ને તેની પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ચોથા મહિનાની ટૂકડીનો નાયક યોઆબનો ભાઇ અસાહેલ હતો. એના પછી એનો પુત્ર ઝબાદ્યા એની જગ્યાએ આવ્યો હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 27:7
6 Iomraidhean Croise  

અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.


યોઆબનો ભાઈ અસાહેલ, એ પેલા ત્રીસમાંનો એક હતો. વળી બેથલેહેમના દોદોનો દિકરો એલ્હાનાન;


વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા : યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન.


જે ત્રીસ [શૂરવીરો] માં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે જ એ બનાયા હતો. તેની ટોળીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.


પાંચમાં મહિનાને માટે પાચમો સરદાર શામ્હૂથ ઇસહારનો વંશજ હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.


Lean sinn:

Sanasan


Sanasan