Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 27:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધ [કુળ] નો, ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર ઇદ્દો, બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 27:21
6 Iomraidhean Croise  

આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


તે પરથી તે દિવસે સર્વ લોક તથા સર્વ ઇઝરાયલે જાણ્યું કે, નેરનો દિકરા આબ્નેરના ખૂનમાં રાજાનો હાથ ન હતો.


માહનાઈમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ;


એફ્રાઈમપુત્રોનો આઝાઝ્‍યાનો પુત્ર હોશિયા; મનાશ્શાના અર્ધકુળનો, પદાયાનો પુત્ર યોએલ;


દાનનો, યરોહામનો પુત્ર આઝારેલ. તેઓ ઈઝરાયલનાં કુળોના અમલદારો હતા.


Lean sinn:

Sanasan


Sanasan