Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 27:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નીચે પ્રમાણે અમલદાર હતા : રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલીએઝેર હતો; શિમયોનીઓનો, માકાનો પુત્ર શફાટ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16-22 ઇઝરાયલી કુળો પરના વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રૂબેનના કુળનો વહીવટદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર હતો. શિમયોનના કુળનો વહીવટદાર માખાનો પુત્ર શફાટયા હતો. લેવીના કુળનો વહીવટદાર કમૂએલનો પુત્ર હશાબ્યાહ હતો. આરોનના કુળનો સાદોક હતો. યહૂદાના કુળનો વહીવટદાર દાવિદ રાજાનો ભાઈ એલીહૂ હતો. ઇસ્સાખારના કુળનો વહીવટદાર મિખાયેલનો પુત્ર ઓમ્રી હતો. ઝબુલૂનના કુળનો વહીવટદાર ઓબાદ્યાનો પુત્ર ઈશ્માયા હતો. નાફતાલીના કુળનો વહીવટદાર આઝિયેલનો પુત્ર યરીમોથ હતો. એફ્રાઈમના કુળનો વહીવટદાર અઝાઝિયાનો પુત્ર હોશિયા હતો. પશ્ર્વિમ મનાશ્શાના કુળનો વહીવટદાર પદાયાનો પુત્ર યોએલ હતો. ગિલ્યાદમાં પૂર્વ મનાશ્શાના કુળનો વહીવટદાર ઝખાર્યાનો પુત્ર ઈદ્દો હતો. બિન્યામીનના કુળનો વહીવટદાર આબ્નેરનો પુત્ર યાસીએલ હતો. દાનના કુળનો વહીવટદાર યરોહામનો પુત્ર અઝારેલ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર, શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી: રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર; શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 27:16
10 Iomraidhean Croise  

અને તેની દાસી જેનું નામ રૂમા હતું તેનાથી પણ ટેબા તથા ગાહામ તથા તાહાશ તથા માકા થયા.


અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.


હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા “ રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન.


બારમાં મહિનાને માટે બારમો [સરદાર] ઓથ્નીએલનો હેલેદ નટોફાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.


લેવીનો, કમુએલનો પુત્ર હશાબ્યા; હારુનનો, સાદોક;


દાઉદે ઇઝરાયલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના ને તેના પુત્રોના બધા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને, એટલે બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.


હવે ઇઝરાયલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેમનાં નામ આ છે; પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સહિત યાકૂબની સાથે આવ્યો.


તેમના પિતાઓનાં કુળોના જે અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, પ્રજાએ પસંદ કર્યા તેઓ એ હતા.


અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓનાં નામ આ છે: (કુળ) (કુળનો મુખ્ય) રૂબેનમાંનો:સદેઉરનો દિકરો અલીસૂર


અને જે ઇઝરાયલી માણસ મરાયો, એટલે મિદ્યાની સ્‍ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતાના ઘરના અધિપતિ સાલુનો દિકરો હતો.


Lean sinn:

Sanasan


Sanasan