Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 26:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મશેલેમ્યાના પુત્રો તથા તેના ભાઈઓ મળીને અઢાર શૂરવીર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 મેશેલેમ્યાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી એકંદરે અઢાર સશક્ત શૂરવીરો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 26:9
4 Iomraidhean Croise  

દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં:આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.


વળી મરારીના પુત્રોમાંના હોસાને પણ પુત્રો થયા હતા; તેમાં મુખ્ય શિમ્રી (જો કે તે જ્યેષ્ઠ ન હતો, તો પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો;)


પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર પછી તેનો પુત્ર ઝખાર્યા કે જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી.અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફથી નીકળી.


તેઓ સર્વ ઓબેદ-અદોમનના પુત્રો હતા. તેઓ, તોઓના પુત્રો તથા તેઓના ભાઈઓ સર્વ સેવાને માટે બળવાન તથા શક્તિમાન પુરુષો હતા; એ પ્રમાણે ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.


Lean sinn:

Sanasan


Sanasan