૧ કાળવૃત્તાંત 26:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓ સર્વ ઓબેદ-અદોમનના પુત્રો હતા. તેઓ, તોઓના પુત્રો તથા તેઓના ભાઈઓ સર્વ સેવાને માટે બળવાન તથા શક્તિમાન પુરુષો હતા; એ પ્રમાણે ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ઓબેદ-અદોમના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી કુલ બાસઠ વંશજો હતા, તેઓ સૌ કાર્યદક્ષ હોઈ મંદિરના સેવાકાર્ય માટે લાયક હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા. તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શક્તિશાળી પુરુષો હતા. ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 આ બધા ઓબેદ-અદોમના વંશજો હતા. તેઓ, એમના પુત્રો અને ભાઇઓ મળીને કુલ 62 હતા. અને તે બધા શકિતશાળી પુરુષો હતા. અને મંદિરમાં સેવા કરવાને લાયક હતા. Faic an caibideil |