Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 26:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 આ શલોમોથ તથા તેના ભાઈઓ, પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તથા તેઓના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષોએ, સહસ્રાધિપતિઓએ, શતાધિતપતિઓએ તથા સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતાં, તેઓના ઉપર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 દાવિદ રાજા, કુટુંબના વડાઓ, ગોત્રના આગેવાનો અને લશ્કરી સહાધિપતિઓ અને શતાધિપતિઓ દ્વારા ઈશ્વરને અર્પાયેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના સભ્યોની સાચવણીમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 26:26
13 Iomraidhean Croise  

એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે રાજાએ યહોવાને અર્પણ કર્યાં, અને તે સાથે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું, એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે રાજાએ યહોવાને અર્પણ કર્યાં, અને તે સાથે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું,


વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.


જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને માટે એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે.


તેના ભાઈઓ:એલિએઝેરથી તેનો પુત્ર રહાબ્યા થયો, તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર ઝિખ્રી તથા તેનો પુત્ર શલોમોથ.


યહોવાનું મંદિર સમારવા માટે તેઓએ યુદ્ધમાં મેળવેલી લૂટમાંથી કંઈક ભાગ અર્પણ કર્યો હતો.


ઈશ્વરના મંદિરની સર્વ સેવાને માટે યાજકોની તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવી છે; અને દરેક જાતના કામમાં નિપુણ માણસો રાજીખુશીથી સર્વ પ્રકારના કામમાં તારી સાથે રહેશે. વળી સર્વ સરદારો તથા સર્વ લોકો પૂરેપૂરી રીતે તારી આજ્ઞાને આધીન રહેશે.”


લેવીઓમાં [એટલે] મરારીના પુત્રોમાંના : હબાશ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશુબનો પુત્ર શમાયા.


યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના સર્વ લોકોએ અમલ કર્યો. તેઓએ પોતપોતાના માણસોને એટલે સાબ્બાથે અંદર આવનારને તથા બહાર જનારને એકત્ર કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધા નહોતા.


હિઝકિયાએ યાજકોના તથા લેવીઓના વારા પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, એટલે દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવવા માટે, તેમ જ સેવા કરવા તથા આભાર માનવા તથા યહોવાની છાવણીઓની ભાગળોમાં સ્તુતિ કરવાને માટે, યાજકો તથા લેવીઓને [નીમ્યા].


દ્વારપાળો:શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા, અને શોબાયના પુત્રો, સર્વ મળીને એકસો ઓગણચાળીસ.


તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ દાઉદની તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે, પોતાના ઈશ્વરનું તથા શુદ્ધિકરણનું કામકાજ બજાવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan