Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 26:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 લાદાન ગેર્શોનીના પિતૃઓનાં [કુટુંબોમાં] મુખ્ય અહીએલી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 લાદાન ગેર્શોની ઘણાં કુટુંબોનો પૂર્વજ હતો; તેનો પુત્ર યહિયેલ તેમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 26:21
7 Iomraidhean Croise  

ગેર્શોનીઓમાંના લાદાન તથા શિમઈ.


લાદાનના ત્રણ પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યહીએલ, ઝેથામ તથા યોએલ.


લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના મંદિરના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.


યહીએલના પુત્રો:ઝેથામ તથા તેનો ભાઇ યોએલ યહોવાના મંદિરના ભંડારો પર હતા.


વળી જેઓની પાસે કિંમતી હીરામાણેક મળી આવ્યાં, તેઓએ યહીએલ ગેર્શોનીની મારફતે યહોવાના મંદિરના ભંડારમાં તે આપ્યાં.


ગેર્શોનના પુત્રોનાં નામ આ છે; લિબ્ની તથા શિમઈ


એનો પુત્ર લાદાન, એનો પુત્ર આમિહુદ, એનો પુત્ર અલીશામા.


Lean sinn:

Sanasan


Sanasan