Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 આ ચોવીસે માણસો નિષ્ણાત હતા; અને તેમના લેવી સાથીદારો પ્રભુનાં સ્તોત્ર ગાવામાં તાલીમબદ્ધ ગાયકો હતા. તેઓ બધા મળીને બસોને અઠ્ઠયાસી હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવાના કીર્તન ગાવાની તાલીમ પામેલા તેમના કુટુંબીઓ બીજા લેવીઓ સાથે ગણાતાં કુશળ સંગીતકારોની કુલ સંખ્યા 288 ની હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:7
3 Iomraidhean Croise  

તેઓને મોટેથી વગાડવા માટે રણશીંગડા, ઝાંઝ તથા ઈશ્વરનાં ગીતોને માટે વાજિંત્રો આપવામાં આવ્યાં; અને યદૂથૂનના પુત્રોને દ્વારપાળો [નીમ્યા].


ચાર હજાર દ્વારપાળો હતા.ચાર હજાર દાઉદે બનાવેલાં વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા.


તે માણસોએ પ્રામાણિકપણે તે કામ કર્યું; મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ તથા ઓબાદ્યા તેઓના મુકાદમો હતા. કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા તથા મશુલ્લામ કામ ચલાવનાર હતા; તથા બીજા લેવીઓ પણ હતા, જેઓ વાજિંત્ર વગાડવામાં પ્રવીણ હતા, તે સર્વ.


Lean sinn:

Sanasan


Sanasan