Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 મરારીના પુત્રો:યાઅઝિયાના, બનો, શોહામ, ઝાક્કૂર તથા ઇબ્રી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 યાઝિયાને ત્રણ પુત્રો હતા: શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:27
6 Iomraidhean Croise  

મરારીના પુત્રો:માહલી તથા મુશી. માહલીના પુત્રો:એલાઝાર તથા કીશ.


મરારીના પુત્રો:માહલી તથા મુશી; યાઝિયાના પુત્રો:બનો,


માહલીના પુત્રો:એલઆઝાર (એ અપુત્ર હતો, )


મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુરુંબો અનુક્રમે આ પ્રમાણે છે:


અને મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુટંબો, તેમની પેઢીઓ પ્રમાણે એ હતાં.


અને મરારીના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓના પિતાનામ ઘર પ્રમાણે, એ છે.


Lean sinn:

Sanasan


Sanasan