Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 યહાબ્યાહનો વંશજ યિશ્શીયા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:21
5 Iomraidhean Croise  

એલીએઝેરનો જ્યેષ્ઠ પુત્ર રહાબ્યા હતો. એલીએઝેરને બીજા પુત્રો ન હતા; પણ રહાબ્યાના પુત્રો ઘણા હતા.


લેવીના બાકીના પુત્રો:આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલનઅ પુત્રોમાંનો યહદયા.


ઇસહારીઓમાંનો શલોમોથ; શલોમોથના પુત્રોમાંનો યાહાથ.


તેના ભાઈઓ:એલિએઝેરથી તેનો પુત્ર રહાબ્યા થયો, તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર ઝિખ્રી તથા તેનો પુત્ર શલોમોથ.


ઉઝ્ઝીનો પુત્ર યિઝહાયાના પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા, એ પાંચ સરદારો હતા.


Lean sinn:

Sanasan


Sanasan